થોડીક શીકાયત કરવી'તી,થોડાક ખુલાસા કરવા'તા,એ મોત જરા રોકાઈ જતે,મારે પણ બે ચાર કામ હતા,જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી'તી,બહુ ઓછા પાના જોઈ શક્યો,બહુ અંગત અંગત નામ હતા....
jokes
થોડા ગુજરાતી જોક*************************************************એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું ઃ* દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.દાદાજી ઃ કેમ નહીં વળી ? હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !*************************************************************************ગટુ ઃ અલ્યા ચીંટુ, તને ખબર છે, મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત ?ચીંટુ ઃ ના, શું તફાવત ?ગટુ ઃ મમ્મી રડતાં રડતાં આ દુનીયામાં આપણને લાવે છે. જ્યારે પત્ની એ ખ્યાલ રાખે છે કે આપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય !**************************************************************************છોકરી ઃ આપણે જ્યારે લગ્ન કરીશું એ પછી હું તમારી બધી ચીંતાઓ, મુશ્કેલીઓ, ઉપાધીઓ વહેંચીશ અને તમારી મુશ્કેલીઓ હળવી કરીશ.છોકરો ઃ પણ, મારે તો કોઈ મુશ્કેલીઓ અને ચિંતાઓ છે જ નહીં !છોકરી ઃ એ તો હજી હું તમને ક્યાં પરણી છું !!
Tuesday, June 5, 2007
સ્વાર્થ માટે સહું સગા થાય છે,
સ્વાર્થ માટે સહું સગા થાય છે,સ્વાર્થના નામે દગા થાય છે,ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઇ,દોસ્તો તો સાવ બેવફા થાય છે,કરે છે જે સંકલ્પ સાથે રહેવાનો,એ જ જલ્દી જુદા થાય છે,ઘણા યુગો થઇ ગયા 'રામ' ગયા તેને,રામના નામે આજે રાવણ બધા થાય છે,આ જ ન્યાય છે પ્રભુ તારો ?કે અહિંયા ગુનેગારોને નહીં'નિર્દોષ'ને સજા થાય છે...
જરુર નથી....
જરુર નથી....હું તમને ચાહું છું એવું કહેવાની જરુર નથી કંઇબોલવાની જરુર નથીપ્રેમમાં નયનોની ભાષા હોય છે.કંઇ બોલવાની જરુર નથી.નજર ન દોડાવો અહીં-તહીંપ્રેમને શોધવાની જરુર નથી.પ્રેમ તો આપોઆપ થઇ જાય છે,પ્રેમમાં પડવાની જરુર નથી.જિંદગી જીવો બસ પ્રેમથીપ્રેમમાં ચિંતાની જરુર નથી.કિંમત હોય તો પામી શકો ગમે તેને,એમાં ભલામણની જરુર નથી.જંગ નથી કોઇ,જીતી લેવાની જરુર નથી,બળજબરીની જરુર નથી.લાગણીની ભાષા કાફી છે અહીંપાગલ બનવાની જરુર નથી.....
sayri...
કળીને તો ફુલ પાસે જ રહેવું હતું.નદી ને તો બસ દરિયાને જ મળવું હતું.ઝરણાને તો બસ એમ જ વહેવું હતું.મારે તો ફક્ત તારા જ રહેવું હતું.
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે, લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ, શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી, સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું, બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા, સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.
sayri...
તુ આંખ ખોલ તને ઉજાસ મોકલુ,
એક યુગથી સાચવેલ પલ ખાસ મોકલુ,
ફૂલોના રંગ તારી આસ-પાસ મોકલુ;
લાવ ! શબ્દોથી થોડો વિશ્વાસ મોકલુ.
એક યુગથી સાચવેલ પલ ખાસ મોકલુ,
ફૂલોના રંગ તારી આસ-પાસ મોકલુ;
લાવ ! શબ્દોથી થોડો વિશ્વાસ મોકલુ.
શમણાંમાં તમો આવો ને જાઓ હવે સ્થાયી તો થાઓ
શમણાંમાં તમો આવો ને જાઓ હવે સ્થાયી તો થાઓસૂનમૂન વળી ના ડોલો ના બોલો કેમ દિલ ના ખોલો?ફરિયાદ કરશો તોય દેશું આવકારોમળશે ઝાંઝવાનેય અમ્રિત ઓવારો.. .. સ્થાયી તો થાઓશ્વાસે હરિહવા ઘટ ઘનશ્યામ ભરું મુજ પ્રેમ ના પોલોબસ તમે જ ભાવો; ભક્તિભાવ ભાળશો દેહ જો તોલોનેહનવનીત ભર્યો ઘટસર ના ખારોફરી યાદ કરશો, ના ફરિયાદ વારો.. .. સ્થાયી તો થાઓપાંપણ પાળે ગૂંથી નવરાશ રચી મેં જાગરણની જાળોશ્રીજી-સજાગ જગા આવી કળિકાળે ક્યાંય નહિ ભાળોઅમી અશ્રુએ સીંચ્યાં કીકી આંગણદયા કામણના જ્યાં સજ્યાં આંજણ.. .. સ્થાયી તો થાઓપગલાં તવ પડઘાવીશ પોકારી આ પ્રેમપિંડનો પાવોજાગે નયનામહીં ઝંખના તમારી વાલમ વ્હેલા રે આવોરમજો દિન ને રાત નવરાતનો રાસથાકો તો સજાવ્યાં છે પાગરણ ખાસ.. .. સ્થાયી તો થાઓ‘સ્વરૂપ મુજ આતમ ને છું વિદેહી’ કરવો એ ‘દિલ’ને દાવોસત્ય શમણાં કરી ભવભ્રમણા હરી તુજ મહિમા રે ગાવોમંદિર કરી બસ ભજું મન દિલમહીંભવસર તરી લભું હરિ મંઝિલ તહીં.. .. સ્થાયી તો થાઓ.
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં 'મક્કુ',એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે...
sayri...
મૌસમ જાણે ઠંડી થઇ ગઇ,તમારા msg વગર ઝિંદગી અધુરી થઇ ગઇ,એવી તે કેવી તમારી મજબુરી થઇ ગઇ,કે પછી free sms scheme પુરી થઇ ગઇ....
આપી આપીને તમે પીંછું આપો
આપી આપીને તમે પીંછું આપોસજન ! પાંખો આપો તો અમે આવીએ…ચાંદો નીચોવી અમે વાટકા ભર્યાને એને મોગરાની કળીએ હલાવ્યા,આટલા ઉઝરડાને શમણું ઓઢાડીઅમે ઊંબરની કોર લગી લાવ્યાંઆપી આપી ને તમે ટેકો આપોસજન ! નાતો આપો તો અમે આવીએ…કાગળમાં કાળઝાળ રેતી વિંઝાયઅને લેખણમાં છોડી છે લૂ;આંગળિયું ઓગળીને અટકળ થઈ જાયઅમે લખીએ તો લખીએ પણ શું ?આપી આપી ને તમે આંસું આપોસજન ! આંખો આપો તો અમે આવીએ…crahq
આપી આપીને તમે પીંછું આપો
આપી આપીને તમે પીંછું આપોસજન ! પાંખો આપો તો અમે આવીએ…ચાંદો નીચોવી અમે વાટકા ભર્યાને એને મોગરાની કળીએ હલાવ્યા,આટલા ઉઝરડાને શમણું ઓઢાડીઅમે ઊંબરની કોર લગી લાવ્યાંઆપી આપી ને તમે ટેકો આપોસજન ! નાતો આપો તો અમે આવીએ…કાગળમાં કાળઝાળ રેતી વિંઝાયઅને લેખણમાં છોડી છે લૂ;આંગળિયું ઓગળીને અટકળ થઈ જાયઅમે લખીએ તો લખીએ પણ શું ?આપી આપી ને તમે આંસું આપોસજન ! આંખો આપો તો અમે આવીએ…crahq
sayri...
હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલવિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલરમત ગઝલને સમજનારા, આવ સમજાવું :કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.
તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાંપણ આખા આ આયખાનું શું?ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાંપણ બળબળતી રેખાનું શું?આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધુંપણ મૂંગી આ વેદનાનું શું?માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,પણ ઝૂરતા આ ઓરતાનું શું?ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયાપણ આ માંડેલી વારતાનું શું?
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાંપણ આખા આ આયખાનું શું?ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાંપણ બળબળતી રેખાનું શું?આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધુંપણ મૂંગી આ વેદનાનું શું?માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,પણ ઝૂરતા આ ઓરતાનું શું?ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયાપણ આ માંડેલી વારતાનું શું?
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :
મારા અંગથી સુવાસ તારી નીતરી રહી :એ જ સૌરભથી નામ તારું ચીતરી રહી.મારી હથેળીમાં મૂક્યું તો નામ તારુંઊગતા પરોઢિયાનો તારો ;આછા અંધારામાં ઝીણું ઝીણું મરકે નેઅંજવાળે આખો જનમારો.એક તારલાને જોતાં આભ વીસરી રહી;મારા અંગથી સુવાસ તારી નીતરી રહી.નામને મેં હોઠથી અળગું કર્યું તોમને થઇને પવન વીંટળાય;મારા એકાંતની કુંજમા આ નામ તારુંલગનીની ડાળે લહેરાય.હું તો અહીંયા ઊભી ને ક્યાંય નીસરી રહીમારા અંગથી સુવાસ તારી નીતરી રહી.
એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યુંઆજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામબારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામસૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યાશહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાંવારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા
છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયાપણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!
ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,
ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,ડૂબી ગયો છું હું મારી જ નાવમાં.જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.મારી પીડાની વાત વધારીને ના કહો,છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
એક એવું આપણું સગપણ હતું,
એક એવું આપણું સગપણ હતું,લાગણી નામે તરસતું રણ હતું.સાચવીને એટલે રાખી મૂક્યું,જિંદગીનું રેશમી પ્રકરણ હતું.દર્દનો આધાર પણ પૂરો હતો,જીવવાનું એ જ તો કારણ હતુ.પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય,બંધનો વિનાનું બંધારણ હતું.
sayri...
હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલવિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલરમત ગઝલને સમજનારા, આવ સમજાવું :કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.
બાળકો
બાળકો
બાળકો ખૂબ લાભદાયી હોય છે!!
ગરીબો માટે કમાઉ મજદૂરો,અમીરો ના પ્રદર્શનીય નમૂનાઓ…
.મધ્યમવર્ગના કુટુંબમાં…ત્યાગ ના પ્રતીક રૂપે…
બાળકો…ખૂબ સુલભ હોય છે..
આપણે એનાથી રમી શકીએ છીએ,
ઘરનો,બજારનો,પત્ની સાથે ના સંઘર્ષોનો રોષ
એમના પર ઠાલવી શકીએ છીએ..બાળકો
ખરેજ ઘણાંલાભપ્રદ હોય છે.
તેઓ મોટેરાથી નબળા હોય છે…
બાળકો….ઘણાં લાગણીશીલ હોય છે
જ્યારે બહાર ના દુ:ખોને કારણે,
આપણે ઘરમાં મારપીટ કરીએ છીએ તો……આપણી ભૂલોને કારણે
તેઓ આપણી માફી માગે છે!!!
બાળકો…બહું નિર્દોષ હોય છે
તેઓ સત્ય બોલે છે..સત્ય બોલે છે
એટલે માર ખાય છે…માર ખાય છે પછી…
.જુઠ્ઠુ બોલે છે.!!!!
નવા શરાબી ની વ્યથા..............
નવા શરાબી ની વ્યથા..............પી શકુ જળને પણ શરાબ ગણી ખુદા,હાથ આપનાર જો સાકીનો હોય તો....જો મહ્ત્તા સાકી ની આટલીજ હોત તો સુરાલયોમાં દુઃખી કોઈના હોતમયખાના નો જવાબ :-કરવાને નશો સાથ સાકીનો જરુરી નથી દોસ્ત,દર્દ દીલમાં લઈને બેસ,પાણી ખુદ શરાબ બની જશે......
jokes
ભાડુત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે. તો આમ ક્યાં સુધી ચાલશે ?મકાનમાલીક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !*******************************************************એક જણે પોતાના મીત્ર પાસે કબુલાત કરી : ધોબી પાસે કપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અને કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.મિત્રે જવાબ વાળ્યો : માળું, એ તો અચરજ કહેવાય ! એ જ કારણોસર મેં તો છુટાછેડા લીધા !********************************************************છુટાછેડાની અરજી કરનારાં એક દંપતીને ન્યાયમુર્તીએ કહ્યું : તમે બેઉ અદાલતની બહાર જઈને સમાધાન કેમ નથી કરી લેતાં ?નામદાર, અમે એ જ કરી રહ્યાં હતાં – પણ ત્યાં જ પોલીસે અમને જાહેર શાંતીનો ભંગ કરવા માટે પકડ્યાં!
યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો
યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરોસંભાળજે ઓ દિલ મારા! એ આવે છે.ગંભીરતા તો એને લગીરેય ગમતી નથીબની જા ઓ દિલ આવારા! એ આવે છે.ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથીનદી, સંકોચી લે ધારા! એ આવે છે.પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?ચિંતા ન કરો સિતારા! એ આવે છે.ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશેથંભી જાઓ પલકારા! એ આવે છે.પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇબંધ થઇ જા ધબકારા! એ આવે છે.
તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડેલો ?
બારણા ખુલ્લા હતા,
ધીમે ધીમે
મંદપગલે એ આવી,
જુલ્ફને જરા રમાડી,
"કોણ છે?"
પુછુ ત્યાં તો ચાલી ગઇ.
સઢની જેમ ઉડીને
સંકેલાઈ જતા બારીના
પડદાએ કહ્યુ"હવા હતી"
મેં એથી સારા થવાની કોશીષ કિધી જરા,
મને એ જોઈ રહ્યા, મને એ વહેમ રહ્યો.
હા, સૌને પ્રેમ કરવાને તો લીધો મે આ જનમ,વચમા તમે જરા વધારે ગમી ગયા.
કરે લાચાર જે મનને,
ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી,
તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું
કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ,
કે ડાહ્યા શું, દિવાના શું…
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડેલો ?
બારણા ખુલ્લા હતા,
ધીમે ધીમે
મંદપગલે એ આવી,
જુલ્ફને જરા રમાડી,
"કોણ છે?"
પુછુ ત્યાં તો ચાલી ગઇ.
સઢની જેમ ઉડીને
સંકેલાઈ જતા બારીના
પડદાએ કહ્યુ"હવા હતી"
મેં એથી સારા થવાની કોશીષ કિધી જરા,
મને એ જોઈ રહ્યા, મને એ વહેમ રહ્યો.
હા, સૌને પ્રેમ કરવાને તો લીધો મે આ જનમ,વચમા તમે જરા વધારે ગમી ગયા.
કરે લાચાર જે મનને,
ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી,
તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું
કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ,
કે ડાહ્યા શું, દિવાના શું…
એક ગાડું ક્યારનું પૈડાં વગર,
એક ગાડું ક્યારનું પૈડાં વગર,
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.
બીકથી મૂંગા હતા સૌ પ્રેક્ષકો,
સિંહ પણ ફરતો હતો ગરજ્યા વગર.
આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા,
સાવ થાકેલા હતા સરજ્યા વગર !
ચામડી જાડી થવા લાગી હવે,
પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.
આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ,
"દેવ" પણ પથ્થર થયા પૂજ્યા વગર.
- જયન્ત ઓઝા
sayri...
ચામડું ઓઢી સતત ફરતો હતો ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
------------------------------
-મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો...અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો...!
--------------------------------
આટલી કાપી મજલ ને આટલું જ સમજી શકયો,હું જ મારો વિસામોને, હું જ મારો થાક છું.
--------------------------------
ક્યા છે હોશો હવાસ મારા માં?હુ જ કરતો વિનાશ મારા માં.સાવ ખંડેર સમ બધુ લાગ્યુ ;મે કરી જ્યા તપાસ મારામાં.આ અરીસોય રોજ પુછે છે ;કોણ બેઠુ ઉદાસ મારા માં?કેમ દફનાવવી વિચારુ છુ ;હોય મારી જ લાશ મારા મા.કોઇ આવીને "અનુજય" ને બતાવે કે ;શું થયું છે ખલાસ મારા માં !!!!!!!!!
આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
------------------------------
-મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો...અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો...!
--------------------------------
આટલી કાપી મજલ ને આટલું જ સમજી શકયો,હું જ મારો વિસામોને, હું જ મારો થાક છું.
--------------------------------
ક્યા છે હોશો હવાસ મારા માં?હુ જ કરતો વિનાશ મારા માં.સાવ ખંડેર સમ બધુ લાગ્યુ ;મે કરી જ્યા તપાસ મારામાં.આ અરીસોય રોજ પુછે છે ;કોણ બેઠુ ઉદાસ મારા માં?કેમ દફનાવવી વિચારુ છુ ;હોય મારી જ લાશ મારા મા.કોઇ આવીને "અનુજય" ને બતાવે કે ;શું થયું છે ખલાસ મારા માં !!!!!!!!!
તમને સમય નથી અને મારો સમય નથી ,
તમને સમય નથી અને મારો સમય નથી ,કોણે કહ્યુ કે આપણી વચ્ચે મિત્રતા નથી.રોકી રહી છે તમને તમારી શરમ અનેમારા સિવાય મારે બીજો કોઇ ભય નથી , તમને …વિસરી જવુ એ વાત મારા હાથ બાર છે અનેયાદ રાખવુ એ તમારો વિષય નથી … તમને … હુ ઇંતજાર મા ને તમે હો વિચારમાંએ તો છે શરૂઆત કૈ આખર પ્રલય નથી…. તમને રસ્તા બે અચાનક મળ્યા ,વાતે વળગ્યા ને છુટા પડી ગયા.ઝરણા બે અચાનક મળ્યા,વાતે વળગ્યા ને ભળી ગયા.આપને ન તો ઝરણા, ન તો રસ્તા,ન તો ભળી શક્યા , ન તો છુટા પડી શક્યા
પ્રેમ એટલે કે,
પ્રેમ એટલે કે,સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.સ્વપ્નમાં પળાય એવો કાયદોપ્રેમ એટલે કે,તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલોક્યારે નહીં માણી હો,એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.પ્રેમ એટલે કે,સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,એક છોકરીને તે શ્યામવર્ણીવાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણીપ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોયછે મુશાયરોપ્રેમ એટલે કે...
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
લાલ કસુંબલ આંખડી,
તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું,
મારા શાયર મેઘાણી.
ધન ધન કાઠિયાવાડ,
ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા,
ને રૂપ પદમણી નાર.
સુંદર ભોમ સોરઠ તણી,
જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી
અને નવઘણ જેવો વીર.
સોરઠ મીઠી રાગણી,
રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી,
જંગ મીઠી તલવાર.
શિયાળે સોરઠ ભલો,
ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો,
કચ્છડો બારે માસ.
અમારી ધરતી સોરઠદેશની
ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ,
એનાં નમણાં નર ને નાર
કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન
,તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,મરતા રાખેંગાર,
ખેરડી, ખાંગો નવ થયો.કાઠિયાવાડની કામિની,
હળકતી માથે હેલ,ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
Monday, June 4, 2007
sayri...
એ થાસે નારાજ તો વધારે સતાવીશ્,એના વિચારો થકી હુ સપના મા આવીશ્,મે તો લખી નાખ્યુ છે જીવન એના નામે,એક દિવસ જોઈ લે જો એની પાસે પણ લખાવીશ્.
sayri...
ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે.......
નયનથી નયન મળ્યાને પ્રિત બંધાઈ ગઈ
દિલથી દિલ મળ્યાને દોર સંધાઈ ગઈ,
અમે તો જીવતા હતા સીધી સાદી જિંદગી,
તમે મળ્યાને જિંદગી બદલાઇ ગઈ.....
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતનેતું હજી સમજી નથી આ સીધીસાદી વાતનેકોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનુંકોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતનેહું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનોઆ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતનેફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશેભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે
તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે
પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે
થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે
ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે
શ્વાસનું ચાલવું ચેટર જેવું
શ્વાસનું ચાલવું ચેટર જેવું
આપણું હોવું હેંગઓવર જેવું
આ ખીજાવું ને રીઝાવું તારું
લાગે ઇંગ્લેંડના વેધર જેવું
એક એક પળ અહીં સ્કેરી છે
વિશ્વ આખું છે હોરર જેવું
પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું
રૂસણું તારું ઇરેઝર જેવું
કોઇનું કોન્સલેશન છે અદમ
ક્રોકોડાઇલના ટીઅર જેવું
ક્રોકોડાઇલના ટીઅર જેવું
great gujarati
દૂધ નહીં તો પાણી દે
ડૉલ મને કાં કાણી દે !
તગતગતી તલવારો દે,
યા ગુજરાતી વાણી દે.
એક જ ઘા ને કટકા છે ત્રણ,
સમજણ માટે ગુજરાતી ભણ.
તારી સામે નહીં જ નાચું,
હોય ભલે સોનાનું આંગણ
લખ મને.......... !!!!
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !
આભાર તારો કે આવી મિત્રતા આપી,
આભાર તારો કે આવી મિત્રતા આપી,આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
એક સવારે
એક સવારે
એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?
વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?
કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહ
સુહાગેકોણ રહ્યું ઝબકોળી ?
-સુન્દરમ્
लहरों से डर कर नौका पार नहीं होती,
लहरों से डर कर नौका पार नहीं होती,कोशिश करने वालों की कभी हार नहीं होती.नन्हीं चींटी जब दाना लेकर चलती है,चढ़ती दीवारों पर, सौ बार फिसलती है.मन का विश्वास रगों में साहस भरता है,चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है.आख़िर उसकी मेहनत बेकार नहीं होती,कोशिश करने वालों की कभी हार नहीं होती.डुबकियां सिंधु में गोताखोर लगाता है,जा जा कर खाली हाथ लौटकर आता है.मिलते नहीं सहज ही मोती गहरे पानी में,बढ़ता दुगना उत्साह इसी हैरानी में.मुट्ठी उसकी खाली हर बार नहीं होती,कोशिश करने वालों की कभी हार नहीं होती.असफलता एक चुनौती है, इसे स्वीकार करो,क्या कमी रह गई, देखो और सुधार करो.जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम,संघर्श का मैदान छोड़ कर मत भागो तुम.कुछ किये बिना ही जय जय कार नहीं होती,कोशिश करने वालों की कभी हार नहीं होती
એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને.એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં,પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને.આજ મોસમની મજાનો સ્વાદ લઇને ટેરવે,અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને.પ્હોરની પીળી ક્ષણોને રગરગે રમતી કરી,એક વેદન ઓલવ્યું છે એ જ લખવાનું તને.રાતની બિસ્માર હાલત જોઇને, વાતાવરણઓસ થઇને ઓગળ્યું છે એ જ લખવાનું તને.દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અનેરોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.એક અટકેલી સ્થિતિનું ‘હું’ થી ઘેરાયું કવચ,ઓગળી અળગું કર્યું છે એ જ લખવાનું તને.ક્યાંક ગુલમ્હોરી ક્ષણોના પગરવોને સાંભળી,કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને.શબ્દ, પારેવાંની પાંખો થઇ પ્રણયને સેવશે,ભીંત આડે સાંભળ્યું છે એ જ લખવાનું તને.
સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી
સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી
સજન મારી પ્રિતડી…
જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સોભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રિતડી…
સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી
જનમોજનમની પ્રિતી દીધી કાં વિસારી
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….
સજન મારી પ્રિતડી…
ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠો અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી
સજન મારી પ્રિતડી…
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે
.શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ !
પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ !
ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે !
પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો
આજ –તે દી તારે હાથ રહેવાનીરાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરા
આડ્ય –તે દી તો સિંદોરિયા થાપાછાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા !
ઝીલજો બેવડ ગાલ –તે દી તારાં મોઢડાં માથેધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતેવાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દે
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
FRIENDSHIP MEAN BEAUTY OF A HUMAN
FRIENDSHIP MEAN LIKE GOLDS
FRIENDSHIP MEAN FRESH FLOWER
FRIENDSHIP MEAN FEELING
FRIENDSHIP MEAN HAPPINESS
FRIENDSHIP MEAN PLEASED
FRIENDSHIP MEAN SHARING
FRIENDSHIP MEAN THINKING
FRIENDSHIP MEAN SUGGESTION
FRIENDSHIP MEAN CONNECTION
FRIENDSHIP MEAN WASTING TIME
FRIENDSHIP MEAN KILLER OF LIFE
FRIENDSHIP MEAN TEASING
FRIENDSHIP MEAN JOKING
FRIENDSHIP MEAN GOOD RELATIONSHIP
FRIENDSHIP MEAN GOOD PARTNER
FRIENDSHIP MEAN CALLING IN A SAVIOR CONDITION
FRIENDSHIP MEAN LEAVING IN A SAVIOR CONDITION
FRIENDSHIP MEAN LIVING IN A GOOD CONDITION
FRIENDSHIP MEAN TIME PASS
FRIENDSHIP MEAN INVESTIGATE
FRIENDSHIP MEANS A PART OF LIFEF
RIENDSHIP MEANS A NICE THING
FRIENDSHIP MEANS A RIVERFRIENDSHIP MEAN WINDS
FRIENDSHIP MEAN VERY SENSITIVE RELATION
FRIENDSHIP MEAN TREES OF FOOD
FRIENDSHIP MEAN TASTE THAN SUGAR , waitting your reply
આંખોની નજર પેલે પાર ક્ષીતીજ પર અટકે છે.
આંખોની નજર પેલે પાર ક્ષીતીજ પર અટકે છે
મારા અક્ષુઓ ની ધાર બસ તારી હથેળી પર અટકે છે.
વિચારો ની વિચારધારા તારા ચહેરા પર આવી અટકે છે.
સતત ઝંખના કરતુ હ્રદય તારા સહવાસ આગળ અટકે છે.
હું નથી જાણતી આ જીન્દગી કોની દેન છે ?
પણ બસ તારા સહવાસ વગર મારી જીન્દગી અટકે છે
મૌત ને મજાક માની, પ્રેમ ને બદનામ કરે છે
મૌત ને મજાક માની, પ્રેમ ને બદનામ કરે છે
શૂલી પર આમ ચડી, શાને લોકો જીંદગી ને ધોખો આપે?
શ્વાસ ને આપી દઇ, પ્રેમ ને જૂલ્મી ઠેરાવે છે
અપ્સરા ની આશા મા,શાને લોકો જન્નત મા જવા માંગે?
હ્રુદય ને ચીરી ને, પ્રેમ ની તરસ છીપાવે છે
પોતના દેહ ને માણવા ને બદલે,શાને લોકો એને નશ્વર માને?
દોસ્ત જરા જીવી ને તો જો, પ્રેમ નો એહ્સાસ જ અદભુત છે
સાત જન્મ પણ ખુટી જશે, શાને લોકો મારી વાત ના માને
અંતથી કયારેક શરુઆત થઈ હશે,
અંતથી કયારેક શરુઆત થઈ હશે,
શરુઆત થઈ હશે તો કયાંક અંત પણ હશે!
નફરતથી બે દિલના મિલનની શરુઆત થઈ હશે,
એ પ્રેમી દિલોની વિદાયમાં અંત પણ હશે!!
આજ છે, ફીલોસોફી જીવનની વૈભવ,
મિલનની મોજ સાથે વિરહની વેદના પણ હશે!.
મને ખબર છે, હે પ્રભુ !
તુ નથી આપવાનો, શાશ્વતી જીવન કોઇને
.હું તો બસ એટલું જ માગું, કે પ્રેમને શાશ્વત વહેવા દેજે,
મુજ સરીખાં પંખીને તું, થોડી ચાંચ ડૂબાડવા દેજે !!
અમે રસ લેવા માંડિયો છે જે ઘડિથી એક છોરિમા,
અમે રસ લેવા માંડિયો છે જે ઘડિથી એક છોરિમા,નથિ પડતો ઇન્ટ્રેસ્ટ હવે ફાફડા કચોરી મા,પ્રિયે એવિ તુ મને પ્રેમ રસથિ ભરિભરિ લાગી,કદિ પણીપુરી લાગી તો કદિ ચટણી પુરી લાગી,થતિ તુજ વાત ને એમાય તારા રુપની ચર્ચા,જણે ગરમા ગરમ ગોટાને ભજિયા,ભટકતા મજનુઓ સાથે સાને કરો આઙાઈ,ખમણશ્રી મા અભિવ્રુધી કરે છે કાળિ કાળિ રાઈ,તે છતા ન થૈ સકિયો મનમેળ તારી શાથે,કે બરબાદ ગઈ એ ભેળ જે ખાધી તારી શાથે,હવે છવાયો છે આલમ મનમા એરીતે હતાસાનો,હુ ખાઊ છુ પેંડા ને સ્વાદ આવે પતાસાનો
દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે,
દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે,
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!
જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
\ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી!
ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો,
કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!
જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
\ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી!
ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો,
કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?
sayri...
શંકા થાય છે મને ન રાખ વ્હેમ કે હુ ભૂલી જઈશ તને
ન આપ તુ આમ તારી પ્રેમ ની કોઈ નિશાની મને .
ભુખ સાથે ભાગ્યની ટક્કરથી ગભરાતા હશે,
બાળપણમાં એટલે બધા માટી ખાતા હશે.
હ્મે પીને કી આદ્ત થી,મગર ઉસને ઉસકી કસમ દેકર છૂડાડી.
જબ બેઠે યારો કી મહેફઈલ મે, તબે યારો નેે ઉસકી કસમ દેકર પીલાદી.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,
દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,
મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ.....
ઉડવાની ચાહમાં બેજાન બની ગયો છું
પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું ....
ન આપ તુ આમ તારી પ્રેમ ની કોઈ નિશાની મને .
ભુખ સાથે ભાગ્યની ટક્કરથી ગભરાતા હશે,
બાળપણમાં એટલે બધા માટી ખાતા હશે.
હ્મે પીને કી આદ્ત થી,મગર ઉસને ઉસકી કસમ દેકર છૂડાડી.
જબ બેઠે યારો કી મહેફઈલ મે, તબે યારો નેે ઉસકી કસમ દેકર પીલાદી.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,
દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,
મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ.....
ઉડવાની ચાહમાં બેજાન બની ગયો છું
પંખી બનવું હતુ, વિમાન બની ગયો છું ....
ભલે અલ્પ છે મારી પાસે, સહેજ તો આપીશ ને
ભલે અલ્પ છે મારી પાસે, સહેજ તો આપીશ ને
જા, લઇ જા એક ટુકડો, કે આ આકાશ મારું છે.
હા કહે તો લખી દઉં મહેક પર નામ તારું,
જો પેલાં પુષ્પો ખીલ્યાં છે, હા એ ઉપવન મારું છે.
લે બસ કરી દીધાં દરેક જામ મેં તારે નામ,
આંખોમાં દરીયો છલકે છે ને આ પાણી મારું છે.
રેતનાં દરેક કણમાં તારી યાદ ભરી દઉં,
કે દુનીયાના દરેક રણ પર નામ મારું છે.
બે શક પ્હોંચીશ તું કહે ત્યાં, હું તો છું પ્રણય
પવનની લહેરખી પર લખ્યું છે એ નામ મારું છે
જા, લઇ જા એક ટુકડો, કે આ આકાશ મારું છે.
હા કહે તો લખી દઉં મહેક પર નામ તારું,
જો પેલાં પુષ્પો ખીલ્યાં છે, હા એ ઉપવન મારું છે.
લે બસ કરી દીધાં દરેક જામ મેં તારે નામ,
આંખોમાં દરીયો છલકે છે ને આ પાણી મારું છે.
રેતનાં દરેક કણમાં તારી યાદ ભરી દઉં,
કે દુનીયાના દરેક રણ પર નામ મારું છે.
બે શક પ્હોંચીશ તું કહે ત્યાં, હું તો છું પ્રણય
પવનની લહેરખી પર લખ્યું છે એ નામ મારું છે
ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો,
ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો
,કારણ છે એનુ કે મે પણ જીરવ્યા છે કૈક આઘાતો.
આમ ભલે ને હૃદય રડે પણ હસતી રાખુ છું આંખો,
તો પણ હરદમ શબ્દે શબ્દે દર્દ રહે છે છલકાતો.
કિસ્મત ને મારે જઇ ને બે ચાર સવાલો કરવા છે,
થોડી શિકાયત કરવી છે, કંઇ કરવી પણ છે રજુઆતો.
નારાજ નથી હું દુનિયા થી એણે તો મુજ ને આપી છે,
દર્દ, નિરાશા, નિષ્ફળતા ની કેવી સુંદર સોગતો.
ઘર ના મારા આયના ને રોજ કરું છું એક સવાલ,
દોસ્ત, કહે કે ક્યાં ખોવાયો ચેહરો પેલો મલકાતો.
,કારણ છે એનુ કે મે પણ જીરવ્યા છે કૈક આઘાતો.
આમ ભલે ને હૃદય રડે પણ હસતી રાખુ છું આંખો,
તો પણ હરદમ શબ્દે શબ્દે દર્દ રહે છે છલકાતો.
કિસ્મત ને મારે જઇ ને બે ચાર સવાલો કરવા છે,
થોડી શિકાયત કરવી છે, કંઇ કરવી પણ છે રજુઆતો.
નારાજ નથી હું દુનિયા થી એણે તો મુજ ને આપી છે,
દર્દ, નિરાશા, નિષ્ફળતા ની કેવી સુંદર સોગતો.
ઘર ના મારા આયના ને રોજ કરું છું એક સવાલ,
દોસ્ત, કહે કે ક્યાં ખોવાયો ચેહરો પેલો મલકાતો.
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !
poem
અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે..!!
કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે..!!
poem
આનંદ અને સંતોશ વચ્ચે નો તફાવત શું ?
જીવન માં જે ગમે તે મલે તેનુ નામ આનંદ અને
જીવન માં જે મલે તે ગમે તેનુ નામ સંતોશ !!!
જીવન માં જે ગમે તે મલે તેનુ નામ આનંદ અને
જીવન માં જે મલે તે ગમે તેનુ નામ સંતોશ !!!
hi
000000_____000000_____000___000___000000_____000000____00000_00000___000000_____000000___0000000000000___000000_____000000____00000000000___000000_____000000______0000000___000000_____000000________000___000000_____000000_________0___00000000000000000___0000000000000___00000000000000000___0000000000000___00000000000000000______0000000___00000000000000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000___0000000000000___000000_____000000___0000000000000 .....................(\_(\.....................(=' :').....................(,('')('')...........""""""""""""""""""""""""\_............join a new friend"""\___...........________________ _ ____)
Subscribe to:
Posts (Atom)