Wednesday, December 13, 2006
રુપનગરની રુપ ની રાણી જરી મને જોવા દો,
રુપનગરની રુપ ની રાણી જરી મને જોવા દો,પાની ભરતી પનીહારી પણ મને જોવા દો,રાસ રમતી નવલી ગુજરાતણ મને જોવા દો,િપ્ર્યતમની યાદમાં તડપતી િપ્ર્યતમા મને જોવા દોરુપ નો થાળ ભરીને જનારાનેે મારે તો કેહવુ છે,વિવ્શાળ જગતના રુપ ના ખજાનાને મારે જોવો છેેપણ સાથે સાથે મને મારી મજબુરી પણ કેહ્વા દોસન્ગીત ખુર્શી રમતા આ દીલ ને થોડો પોરો તો ખાવા દો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment