Saturday, December 30, 2006
નથી જો ક્યાય દિલ મા કે જીવનમા કયાય એથી શુ,
નથી જો ક્યાય દિલ મા કે જીવનમા કયાય એથી શુ,મને આનન્દ છે કે હુ તમારી ફોનબુ મા છુ,ભલે ને રિન્ગ કેરો ટોન તમરાનો તમે રાખો,હશે જો ફોન મારો લાગશે ડાયલ કરે કુહુ,તમે મેસેજરૂપે તો ગમે ત્યારે પધારો છો,શિયાળામા ચડે ઠન્ડી ઉનાળામા નડે છે લૂ,વિચારે છે મધુ શુ થઈ રહ્યુ છે ને ખુટે છે શુ,મને જાહેરમા કહો છો "તમે" મેસેજ મા તો "તુ".
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment