ચામડું ઓઢી સતત ફરતો હતો ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
------------------------------
-મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો...અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો...!
--------------------------------
આટલી કાપી મજલ ને આટલું જ સમજી શકયો,હું જ મારો વિસામોને, હું જ મારો થાક છું.
--------------------------------
ક્યા છે હોશો હવાસ મારા માં?હુ જ કરતો વિનાશ મારા માં.સાવ ખંડેર સમ બધુ લાગ્યુ ;મે કરી જ્યા તપાસ મારામાં.આ અરીસોય રોજ પુછે છે ;કોણ બેઠુ ઉદાસ મારા માં?કેમ દફનાવવી વિચારુ છુ ;હોય મારી જ લાશ મારા મા.કોઇ આવીને "અનુજય" ને બતાવે કે ;શું થયું છે ખલાસ મારા માં !!!!!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment