પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,કહે છે જેને શાંત...
Friday, October 8, 2010
ખોલી છે દુકાન...
રાખી છે નાની દુકાન માણેકચોક મધ્યે / ને કરું છુ નાનો અમસ્તો ધંધો આ પ્રેમ નો / બે ચાર ચુંબનો નો વકરો ને તારી આંખો ની સિલક / ક્યારેક તો લાગે ધનકુબેર-ફોર્બ્સની યાદીમાં આખે-આખી કમી મારી
No comments:
Post a Comment