Popular Posts

Wednesday, December 13, 2006

દીવાસો જુદાઈના જાય છે,

દીવાસો જુદાઈના જાય છે,એ જશે જરુર મીલન સુધી,મારો હાથ ઝાલી ને લૈ જશે,ખુદ શત્રુઓ જ સ્વજ્ન સુધી............દીવાસો જુદાઈના જાય છે,ના ધારા સુધી, ના ગગન સુધી,નહી ઉન્ન્તી ના તરંગ સુધી,ફક્ત આપણે તો જરુર હતી,બસ એક મેક ના મન સુધીદીવાસો જુદાઈના જાય છે,તમે રાજ રાણીના ચીર સંગ,અમે રંગનાર ની ચૂંદડી,તમે તન પર રહો ઘડી બે ઘડી,અમે સાથ દઈએ કફ્ન સુધી,દીવાસો જુદાઈના જાય છે,જો હ્રુદય ની આગ વધી ઘણી,તો ખુદ ઈશ્વરે જ ક્રુપા કરી,કોઇ સ્વાસ બંધ કરી ગયુ,કે પવન ના જાય અગન સુધી,દીવાસો જુદાઈના જાય છે.

No comments: