પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,કહે છે જેને શાંત...
Wednesday, December 6, 2006
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે.ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ના મળે.પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો,આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે
No comments:
Post a Comment