પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,કહે છે જેને શાંત...
Wednesday, December 13, 2006
રેલગાડીના સમાતં૨ ચાલતા પાટા જેવા આપણે;
રેલગાડીના સમાતં૨ ચાલતા પાટા જેવા આપણે;નદીના સાથે વહેતા બે કીનારા જેવા આપણે;સદાય સામ-સામે જોઈ રેહતા પૂતળા જેવા આપણે;એકબીજાને મળીને કદીયે મળનારા જેવા આપણે;
No comments:
Post a Comment