પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,કહે છે જેને શાંત...
Tuesday, December 12, 2006
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
No comments:
Post a Comment