પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,કહે છે જેને શાંત...
Monday, June 4, 2007
poem
અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિણ પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે..!!
No comments:
Post a Comment