પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી. દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,કહે છે જેને શાંત...
Wednesday, December 6, 2006
સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો
સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છુ,હુ પોતે મને પોતાને દેખાઈ રહ્યો છુ, આ મારો ખુલાસાઓ થી ટેવાયેલો ચહેરો,ચુપ રહુ છુ તો લાગે છે કસમ ખાઈ રહ્યો છુ, એકવાર મે ફુલ સમો દેખાવ કર્યો તો,આ એની અસર છે કે હુ કરમાઈ રહ્યો છુ.
No comments:
Post a Comment