Tuesday, December 12, 2006
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી...ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી...મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !...કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment