Popular Posts

Wednesday, December 27, 2006

તેની એક નઝર થી ઘાયલ થયો છુ,તેની બીજી નઝર થી શાયર થયો છુ,સાચુ કહુ છુ મિત્રો પ્રેમ મા એક સજા છે,નિંદ મા પણ તેને યાદ કરવાની મજા છે.


દિલ ની વાત તને જણાવુ કેમ્,મારા મેહબુબ નુ નામ તને કહુ કેમ,એની યાદ મા તડપુ ને તરસુ ,રણ મા ભુલેલા માનવી ની જેમ.

No comments: