Wednesday, December 13, 2006
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેરને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.કામધેનુને જડે ના એક સૂકું તણખલુંને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment