Tuesday, December 12, 2006
dev mewada --profile
ભારતીય વૈદિક સંસ્કૃતિમાં અતૂટ વિશ્વાસ ધરાવું છું. મને તત્વજ્ઞાનનાં વિષયો પર ચર્ચા કરવાનું ખૂબ ગમે છે.મારા જીવનને અસર કરતાં મહાપુરુષો અને તેમનાં પ્રભાવી વિચારો:"દરેક નવજાત શિશું પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસ ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો નથી."–રવીન્દ્રનાથ ટાગોરલોકમાન્ય બાળ ગંગાધર તિળક:"સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અધિકાર છે, અને તે હું લઈને જ જંપીશ."ગાંધીજીનાં 11 વ્રતો:સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું,બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું,અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને સર્વ ધર્મ સરખાં ગણવાં,આ અગિયાર મહાવ્રત સમજી, નમ્ર પણે સૌ આચરવાં.નેતાજી સુભાષચંદ્ર બૉઝ:"તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા."સ્વામી વિવેકાનંદ:"ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યાં રહો.""Give me 100 Nachiketa, and I shall change the world."પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂ. દાદાજી):"મને ત્રણ વાતો પર વિશ્વાસ છે - ભગવાન, શ્રુતિ અને યુવાન.""ભક્તિ એ સામાજીક શક્તિ છે.""મૂર્તિપૂજા is a Perfect Science."
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment