Wednesday, December 13, 2006
શબ્દની આરપાર જીવ્યો છું
શબ્દની આરપાર જીવ્યો છુંહું બહું ધારદાર જીવ્યો છુંસામે પુરે ધરાર જીવ્યો છુંવિષ મહી નિર્વિકાર જીવ્યો છુંખુબ અંદર બહાર જીવ્યો છુંઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છુંમધ્યમાં જીવવુ જ ના ફાવ્યુહું સદા બારોબાર જીવ્યો છુંમંદ ક્યારેય ન થઇ મારી ગતિઆમ બસ મારમાર જીવ્યો છુંઆભ ની જેમ વિસ્તર્યો છુંસતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છુંબાગેતા બાગ સુર્યની પેઠેઆગમાં પૂરબહાર જીવ્યો છુંહું ય વરસ્યો છુ જીવનમાંહું ય બહુ ધોધમાર જીવ્યો છુંઆમ ઘાયલ છુ, અદનો શાયર પણસર્વથી શાનદાર જીવ્યો છું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment