Wednesday, December 13, 2006
અશ્રુ વિરહ નિરાત ના ખાળી શક્યો નહિ,
અશ્રુ વિરહ નિરાત ના ખાળી શક્યો નહિ,પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ,હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને,તે આવ્યા તારે તેમને નિહાળી શક્યો નહિ,નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે,તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે,તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,નયનને બંધ રાખીને,ઋતુ એકજ હતી પણ રંગ નો હતો આપનો એમને સહેરા એ જોયો છે બાહારે તમને જોયા છે,તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,નયનને બંધ રાખીનેહકીકત મા જુઓ તો એ એક સપનું હતું મારુ,ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે,તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,નયનને બંધ રાખીનેનહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,મને લાગે છે કે એને કિનારે તમને જોયા છે,તમે છો એના કરતા પણ વધારે તમને જોય છે,નયનને બંધ રાખીનેકુછ નગમે.તારા હથેળીના સ્પર્શથી તારામાં સમાઈ જાઉ છું,કોણ છું ક્યા છું એ ભાન પણ ભુલી જાઉ છું,જીવંત બનું છું આગમન થી તારા અને,તારા જવાથી નિષ્પ્રાણ બની જાઉ છું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment