Popular Posts

Tuesday, December 12, 2006

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાંબરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાંસદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણનથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

No comments: