પ્રેમ ની પરીક્ષા ઓ એટલી સરળ નથી હોતી,વાયદા ઓ પુરા કરવાની ફરજ નથી હોતી,રોતી આંખો થી હરખાવુ પડે છે,મન બીજા ને આપી ને મલકાવુ પડે છે.
તેની એક નઝર થી ઘાયલ થયો છુ,તેની બીજી નઝર થી શાયર થયો છુ,સાચુ કહુ છુ મિત્રો પ્રેમ મા એક સજા છે,નિંદ મા પણ તેને યાદ કરવાની મજા છે.
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથીનિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવોને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment