અલ્લાહ આ કોણ આવ્યુ છે કે
તારી જ્ગ્યા એ જીભ પર હવે એનુ નામ આવ્યુ છે.
જિન્દગી, એક જ પગલુ ખોટુ,
અને ખોટો જ આખો દાખલો.
નથી ઇચ્છા મને ચાદ બનવાની,
કે નથી ઇચ્છા મને આકાશે ઊડવાની,
મને તો બસ એક ઇચ્છા,
દરરોજ તાર દર્શન કરવાની.
જિન્દગી મા એવી સ્ત્રી ને ચાહી હતી .
જેને પ્રાપ્ત પણ ન કરી શક્યો , ભુસી પણ ન શક્યૉ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment