Popular Posts

Saturday, December 2, 2006

પાપન ઝુકે તો તમને નમન થાય,

પાપન ઝુકે તો તમને નમન થાય,
મસ્તક ઝુકાવુ તો તમને વન્દન થાય,
હુ એવિ નઝર કયાથી લાવુ,
કે તમને ખબર પણ ના પડે અને તમારા દર્શન થાય.

No comments: