હાય હાય શુ ચાલે છે યાર ??કશુ નહિ ભઇલા છોકરી ને પૈસા, મારે તો અમેરિકા જવુ છે ને મિલેનિયર થવુ છે.એવુ છે ત્યા શુ કરસે, તેના કરતા અહિયા રહે.તને ...
Saturday, December 2, 2006
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે. પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો, આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે
No comments:
Post a Comment